નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીઓની યાદી
અ.નં. નામ સમયગાળો
1 શ્રી બળવંતરાય પી. ઠાકોર તા. ૦૧/૦૪/૧૯૨૫ થી તા. ૨૬/૦૧/૧૯૩૨
2 શ્રી લેડી વિદ્યાગૌરી આર. નિલકંઠ તા. ૨૭/૦૧/૧૯૩૨ થી તા. ૧૭/૦૩/૧૯૩૭
3 શ્રી બળવંતરાય પી. ઠાકોર તા. ૧૮/૦૩/૧૯૩૭ થી તા. ૨૦/૦૧/૧૯૩૯
4 શ્રી જીવણલાલ એચ. દિવાન તા. ૧૧/૦૨/૧૯૩૯ થી તા. ૦૭/૧૦/૧૯૪૨
5 શ્રી દોલતરામ પી. શાહ તા. ૦૮/૧૦/૧૯૪૨ થી તા. ૧૪/૦૪/૧૯૪૬
6 શ્રી મગનભાઇ પી. દેસાઇ તા. ૧૫/૦૪/૧૯૪૬ થી તા. ૩૦/૧૧/૧૯૫૩
7 શ્રી બિહારીલાલ પી. શાહ તા. ૦૧/૧૨/૧૯૫૩ થી તા. ૨૩/૦૯/૧૯૫૭
8 શ્રી કે. ટી. દેસાઇ તા. ૨૪/૦૯/૧૯૫૭ થી તા. ૦૪/૦૮/૧૯૬૧
9 શ્રી સરોજબહેન વી. પટેલ તા. ૦૫/૦૮/૧૯૬૧ થી તા. ૧૮/૦૭/૧૯૬૫
10 શ્રી ફૂલશંકર એમ. ભગત તા. ૧૯/૦૭/૧૯૬૫ થી તા. ૧૬/૦૭/૧૯૬૯
11 શ્રી પ્રબોધચંદ્ર સી. રાવલ તા. ૧૭/૦૭/૧૯૬૯ થી તા. ૦૫/૦૧/૧૯૭૦
12 શ્રી વાસંતીબહેન મોદી તા. ૨૩/૦૧/૧૯૭૦ થી તા. ૨૫/૦૨/૧૯૭૪
13 શ્રી સ્‍મરજીતકુમાર ગંગોપાધ્‍યાય (એડમિનિસ્‍ટ્રેટીવ) તા. ૧૯/૦૩/૧૯૭૪ થી તા. ૦૨/૦૯/૧૯૭૪
14 શ્રી બલવંતસીંગ (એડમિનિસ્‍ટ્રેટીવ) તા. ૦૩/૦૯/૧૯૭૪ થી તા. ૨૦/૧૦/૧૯૭૪
15 શ્રી ગોરધનભાઇ ન. પટેલ તા. ૨૫/૧૦/૧૯૭૪ થી તા. ૨૩/૦૬/૧૯૭૬
16 શ્રી નંદુભાઇ ટી. રાવલ તા. ૨૪/૦૭/૧૯૭૬ થી તા. ૦૬/૦૬/૧૯૮૧
17 શ્રી જી. આઇ. પટેલ તા. ૦૭/૦૬/૧૯૮૧ થી તા. ૧૯/૦૮/૧૯૮૭
18 શ્રી પ્રહલાદભાઇ એસ. પટેલ તા. ૨૦/૦૮/૧૯૮૭ થી તા. ૦૩/૧૨/૧૯૯૩
19 શ્રી ગોરધનભાઇ એન. પટેલ તા. ૦૪/૧૨/૧૯૯૩થી તા. ૦૧/૦૯/૧૯૯૫
20 ડૉ. કૌશિકભાઇ જે. મહેતા તા. ૦૨/૦૯/૧૯૯૫ થી તા. ૨૪/૦૧/૨૦૦૧
21 ડૉ. ગણપતભાઇ જે. પરમાર તા. ૨૫/૦૧/૨૦૦૧ થી તા. ૦૭/૧૦/૨૦૦૧
22 શ્રી દિનેશભાઇ બી. રાવલ તા. ૦૮/૧૦/૨૦૦૧ થી તા. ૦૪/૦૩/૨૦૦૬
23 શ્રી જયપ્રકાશ કંચનલાલ દેસાઇ તા. ૦૫/૦૩/૨૦૦૬ થી તા. ૧૪/૦૮/૨૦૦૮
24 શ્રી મનુભાઇ જી. રાવલ તા. ૨૫/૦૮/૨૦૦૮ થી તા. ૦૬/૦૯/૨૦૧૧
25 ડૉ. જગદીશભાઇ બી. ભાવસાર તા.  ૦૭/૦૯/૨૦૧૧  થી તા.૦૫-૦૮-૨૦૧૬
26 શ્રી પંકજસિંહ ચૌહાણ તા.  ૦૬/૦૮/૨૦૧૬  થી તા.૦૪-૦૩-૨૦૧૮
27 શ્રી ધીરેન્દ્રસિંહ જે. તોમર તા.  ૦૫/૦૩/૨૦૧૯  થી તા.૧૯-૦૯-૨૦૨૧
28 ડો. સુજયભાઇ મહેતા તા.  ૨૦/૦૯/૨૦૨૧  થી